વિશ્રામ ગ્રુહ
સમય વીતતા સથરા આશ્રમની ખ્યાતિ વધવા લાગી અને શ્રદ્ધાળુઓ પણ વધુ પ્રમાણ માં દર્શનાર્થે આવવા લાગ્યા. જેમાં ઘણા શ્રદ્ધાળુ બહાર ગામ થી પણ આવતા. પરપ્રાંતી તથા જરૂરિયાત શ્રદ્ધાળુઓને રેહવા માટે અહીં આશ્રમના પ્રાંગણ માં વિશ્રામગૃહ બનાવામાં આવ્યું છે.
આ વિશ્રામગૃહ માં તમામ પ્રાથમિક જરૂરિયાત પુરી થાય તે તમામ સગવડ છે. અહીં પૂરતા પ્રમાણમાં રૂમ, પથારી, બાથરૂમ અને અન્ય સગવડ પૂરતા પ્રમાણમાં છે. આ તમામ વસ્તુ ના ઉપયોગ માટે કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવતું નથી. આ ઉપરાંત નાના બાળકો માટે ઘોડિયા એની અન્ય વ્યવસ્થા પણ અહીં રાખેલ છે.
વિશ્રામ ગ્રુહ ફોટા
સથરા સંપર્ક
સથરા ધામ ની વધુ માહિતી અને મુલાકાત માટે નીચે મુજબ સંપર્ક કરો.
સરનામું
સંત શ્રી નારણદાસજી પરમાર્થ સેવા ટ્રસ્ટ - સથરા
સર્વ સેવા ગણ તેમાજ સથરા ગામ સમસ્ત
મુ. સથરા, તા. મહુવા, જી. મહુવા
ફોન ૦૨૮૪૪-૨૯૪૦૧૧
મોબાઇલ મેનેજર શ્રી, 991-315-1586