સંત શ્રી નારણદાસ બાપુ

નારણદાસ બાપુ એક હનુમાન ભક્ત અને
સૂર્ય ભગવનના ઉપાસક

આજ થી 47 – 48 વર્ષ પેહલા અયોધ્યા થી ખાખી સંઘ બગદાણા આવેલો. સંઘ ના નીકળવાના સમયે બાપુ એ બગદાણા માં જ રોકાઈ જવાનું નક્કી કર્યું અને રોકાઈ ગયા. સાથી સંતો એ બાપુ ને રોકાઈ જવાનું કારણ પૂછ્યું તો બાપુ એ કહ્યું કે મારે પાછા જવાનો આદેશ નથી આવતો.

ત્યારબાદ બાપુ મહુવા તાલુકાના દરિયા કિનારા ની ગઢ ગુંદાળા નામ ની જગ્યા એ ધનવાન બાપુ સાથે મુલાકાત કરી અને ત્યાં જ રોકાઈ ગયા. થોડો સમય અહીંયા રોકાયા બાદ બાપુ સાથરા ગામ માં વસ્યા. સાથરા માં સૌ પ્રથમ બાપુ શંકર મંદિર એ રહ્યાં અને પછી ગામ ના પ્લોટ માં ભક્તો દ્વારા હનુમાનજી ના મંદિર માં નાની મઢી બનાવી. અને ભક્તોજનો સાથે ભજન, કીર્તન અને સત્સંગ કરતા.

બાપુ વિશે વધુ
Khakhi Bapu

સથરા પ્રતિક

Khakhi Bapu

રામ ઝરૂખો

વધુ વાંચો
Khakhi Bapu

સમાધિ મંદિર

વધુ વાંચો
Khakhi Bapu

સૂર્ય કુંડ

વધુ વાંચો

સથરા સેવા

કોરોના સંક્રમણ માં લોકડોવન દરમિયાન સથરા મંદિર તરફથી જરૂરિયાતમંદ લોકો ને
વાહનો મારફતે સ્વયં સેવક દ્વારા ઘરે-ઘરે ભોજન પોહ્ચાડવામાં આવતું.
આ ઉપરાંત દિવસ માં 2 ટાઈમ ભોજનની અને રેહવાની ઉત્તમ સગવડ.

સથરા સંપર્ક

સથરા ધામ ની વધુ માહિતી અને મુલાકાત માટે નીચે મુજબ સંપર્ક કરો.

સરનામું સંત શ્રી નારણદાસજી પરમાર્થ સેવા ટ્રસ્ટ - સથરા
સર્વ સેવા ગણ તેમાજ સથરા ગામ સમસ્ત
મુ. સથરા, તા. મહુવા, જી. મહુવા

ફોન ૦૨૮૪૪-૨૯૪૦૧૧

મોબાઇલ મેનેજર શ્રી, 991-315-1586